ટેસ્ટિંગ / અમદાવાદમાં જે વિસ્તાર સૌથી સુરક્ષિત હતો તે જ બન્યો હવે કોરોના હોટસ્પોટ છતાં તંત્ર હજુ આ મામલે બેદરકાર

ahmedabad bopal ghuma new hotspot for coronavirus

અમદાવાદમાં શહેરમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. જેને લઇને હાલમાં બે દિવસના કર્ફ્યું પૂર્ણ થયા બાદ શહેરમાં ફરી અવરજવર જોવા મળી રહી છે. ત્યારે બોપલ-ઘુમા વિસ્તાર  શહેરનાના નવા હોટસ્પોટ બની રહ્યાં છે. જ્યાં અનેક સોસાયટીમાં કોરોનાનો રાફડો જોવો મળ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે બોપલ-ઘુમામાં કેસની સંખ્યા વધુ છતાં ટેસ્ટિંગ માટે ડોમ કેમ ઓછા થયા છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ