અમદાવાદ / જજીસ બંગલો રોડ પર મહિલાએ બેધ્યાનપણે ડ્રાઇવિંગ કરી કાર સ્કૂલબસ સાથે અથડાવી

Ahmedabad Bodakdev Road School Bus Accident

અમદાવાદમાં બેફામ સ્પીડને અને બેદરકારીથી વાહન ચલાવવાના કારણે દરરોજ અકસ્માતના બનાવો બની રહ્યા છે.આજે સવારે જજીસ બંગલો રોડ પર  પ્રેચંદનગર પાસે ઉદ્ગમ સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ બસના સીસીટીવી ફૂટેજ જોતાં સ્પષ્ટ જણાયું છે કે મહિલાએ બેધ્યાનપણે સ્પીડમાં કાર ચલાવીને ટર્ન લઇ રહેલી સ્કૂલ બસ સાથે અથડાવી હતી.જો કે સદનસીબે આ અકસ્માતમાં સ્કૂલબસમાં રહેલા બાળકોકે અન્ય કોઈને ઇજા થઇ ન હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ