ચુકાદો / અમદાવાદ બ્લાસ્ટ કેસ : દેશના ઇતિહાસમાં પ્રથમ વખત 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદ

Ahmedabad blast case 38 convicts sentenced to death

2008માં અમદાવાદમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેના આરોપીઓને આજે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. જેમા 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ