કોરોના વાયરસ / અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીનુ લોકડાઉનને સમર્થન

અમદાવાદના સાંસદ ડો.કિરીટ સોલંકીએ લોકડાઉનને સમર્થન આપ્યું છે. પરિવાર સાથે સમય પસાર કરીને લોકડાઉનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, મારી ગ્રાન્ટમાંથી વેન્ટિલેટર માટે 1 કરોડ ફાળવણી કરી છે. નાગરિકો પણ લોકડાઉનને સમર્થન કરે તે માટે તેમણે અપીલ કરી છે. સોશિયલ ડિસ્ટન્સ એ જ કોરોના સામે લડતનો વિકલ્પ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ