પડઘો / VTV IMPACT: અમદાવાદમાં ભારતી વલ્લભ હોસ્પિટલની દાદાગીરી મામલે નીતિન પટેલે કહ્યું ઍક્શન લઈશું

ahmedabad bharti vallabh hospital DYCM nitin patel said AMC may action against it

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સોસાયટીના કોમન પ્લોટમાં શરૂ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલના સંચાલકોની દાદાગીરી સામે DYCM નીતિન પટેલે લાલા આંખ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ