અમદાવાદ / કોરોના મહામારી વચ્ચે ઈતિહાસમાં પ્રથમ વખત આવી રીતે યોજાશે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા

ahmedabad bhagwan jagannath rath yatra 2020

કોરોના સંકટ વચ્ચે પણ વિશ્વ પ્રસિદ્ધ અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા 23મી જુનને અષાઢી બિજના શુભ દિને યોજાશે. પરંતુ આ વખતે માત્ર ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બદભદ્ર સાથે ત્રણ રથમાં જ નીકળશે. ત્રણ રથ સિવાય કોઈ પણ ભક્તો કે કોઈ અન્ય વાહન રથયાત્રામાં નહીં જોડાઈ. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ