Shu Plan / આ કારણે અમદાવાદ બન્યું દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી, જોઇલો તે ઐતિહાસિક જગ્યાઓ

અમદાવાદ દેશનું પ્રથમ હેરિટેજ સિટી છે. અમદાવાદના નોમિનેશનને તુર્કી, લેબનન, ટ્યુનિશિયા, પોર્ટુગલ, પેરુ, કઝાખિસ્તાન, વિયેતનામ, ફિનલેન્ડ, અઝરબૈજાન, જમૈકા, ક્રોએશિયા, પોલેન્ડ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, સાઉથ કોરિયા, એન્ગોલા અને ક્યૂબા સહિત 20 દેશોનું સમર્થન મળ્યું હતું. ત્યારે તમે જાણો છો કે અમદાવાદને કેમ બનાવાયું વર્લ્ડ હેરિટેજ સીટી? તો તમે જ જોઇલો એ જગ્યાઓ જેણે અપાવ્યું અમદાવાદને ગૌરવ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ