કવાયત / અમદાવાદની બાવળા APMCની ચૂંટણી તારીખ જાહેર થતાં સ્થાનિક રાજકારણ ગરમાયું

ahmedabad bavla apmc election date

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને કવાયત શરુ કરી દીધી છે. ત્યારે અમદાવાદની બાવળા APMCની ચૂંટણીની તારીખ જાહેર થઇ જતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવો મળ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ