Video / અમદાવાદના મેકઅપ આર્ટિસ્ટનો કોરોનાની જાગૃતિ માટે પ્રયાસ, ફેસ પર કોરોનાનો કર્યો મેકઅપ

અમદાવાદમાં એક મેકઅપ આર્ટિસ્ટે કોરોનાની જાગૃતિ માટે પ્રયાસ હાથ ધર્યો છે. મેકઅપ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અનોખી કવાયત હાથ ધરી છે. ભારતી બેને પોતાના ફેસ પર કોરોના વાયરસ અને સેનેટાઈઝરનું ચિત્ર દોરીને મેકઅપ કર્યો છે. આના આધારે ભારતીબેન લોકોને ઘરમાં રહેવા અને કોરોના સામે જંગ જીતવાનો મેસેજ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ