આગની ઘટના / અમદાવાદઃ બાપુનગરના શ્યામ શિખર કોમ્પલેક્ષમાં આગ લાગતા 20 જેટલી દુકાન ઝપેટ આવી, સદ્દનસીબે મોટી જાનહાનિ ટળી

ahmedabad bapunagar shyam shikhar complex fire

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ભયંકર આગનો બનાવ બન્યો. આ આગની ઝપેટમાં 20 જેટલી મોબાઇલની દુકાનોમાં  ભીષણ આગ લાગી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સદ્દનસીબે મોટી જાનહાની ટળી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ