નવતર પ્રયોગ / લૉકડાઉનમાં અમદાવાદની આ સોસાયટીએ કરી અનોખી પહેલ, સોશિયલ ડિસ્ટન્સિંગ તો કોઈ અહીંથી શીખે

Ahmedabad Bakeri Society Vejalpur makes New Plan for Vegetables and milk for society members in LockDown

કોરોના અને લોકડાઉનની અસરના કારણે અનેક સોસાયટીમાં રહીશોને મુશ્કેલી પડી રહી છે. જેમકે શાક અને દૂધની તકલીફ પડવી. આ સમયે વેજલપુરની બકેરી સીટીમાં અનોખી પહેલ કરવામાં આવી છે. બકેરી સીટીના સુપ્રભમાં રહીશોની સુવિધા માટે સોસાયટીમાં જ શાકની લારીઓ બોલાવવામાં આવે છે. ગેટ પાસે આવીને લોકો સરળતાથી શાક લઈ શકે છે. આ સાથે જ દૂધ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી લૉકડાઉન વચ્ચે પણ રહીશો સરળતાથી રહી શકે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ