છેતરપિંડી / રિક્ષામાં સવારી કરતા લોકોથી ચેતજો, ગઠિયાઓએ એવી અપનાવી તરકીબ કે પોલીસ પણ દંગ

Ahmedabad auto rickshaw fraud police

શહેરમાં છેલ્લા થોડા સમયથી ભેજાબાજ અવનવી તરકીબ અજમાવી લોકો સાથે છેંતર‌િપંડી આચરી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો મણિનગરમાં એક વૃદ્ધ રિક્ષાચાલક સાથે બન્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ