ભૂગોળ બદલાશે / આપણા અમદાવાદનું 100 ચો.કિમીનું વિસ્તરણ થશે, જાણો કયા વિસ્તારોનો થશે સમાવેશ

Ahmedabad area development

અત્યારનું મેગા સિટી અમદાવાદ વર્ષ ૧૮પ૮થી મ્યુનિસિપાલિટી હતી તે વખતેે સરદાર વલ્લભભાઇ પટેલે સુધરાઇના પ્રમુખ તરીકે શહેરના વિકાસનો પાયો નાખ્યો હતો. ત્યાર બાદ વર્ષ ૧૯પ૦માં મ્યુનિસિપાલિટીમાંથી કોર્પોરેશનમાં રૂપાંતર થયું હતું અને કોટ વિસ્તાર ઉપરાંતના નદીપારના પશ્ચિમના એલિસબ્રિજ સહિતના નવા વિસ્તાર ઉમેરાતાં શહેરનું ક્ષેત્રફળ વધ્યું હતું. જોકે વર્ષ ૧૯પરમાં અમદાવાદનો ફકત પર ચો.કિ.મી. વિસ્તાર હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ