આંધળી લૂંટ / ના તો AMCની મંજૂરી, નથી કોઇ પ્લાન પાસ, તો પછી લોન ચૂકવવા APMCની 10-10 લાખની ઉઘરાણી કેટલી યોગ્ય!

 Ahmedabad APMC has been seriously accused

Ahmedbad News: અમદાવાદ APMC પર ગંભીર આરોપ લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે APMCએ લોનનું દેવું ભરપાઈ કરવા પતરાના શેડની 10-10 લાખ રૂપિયાની ઉઘરાણી શરૂ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ