કોની બેદરકારી ? / રખડતા ઢોરની અડફેટે અમદાવાદની યુવતીને 6 ફેક્ટર અને 15 ટાંકા, વડોદરાના વિદ્યાર્થીની આંખ ફૂટી ગઈ

Ahmedabad and Vadodara Stray cattle accidents gujarat

સરકાર સ્ટંટ કરે છે અને ભોગ સામાન્ય નાગરિકો બને છે. પશુ નિયંત્રણ કાયદો લાવવાની પહેલા વાતો અને પછી કાયદો લાવ્યા બાદ રદ કરી વાહવાહી વહોરવાના પ્રયાસો વચ્ચે આજે રાજ્યમાં 2 ઘટના બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ