અમદાવાદ / શું આંતરિક ખેંચતાણ છે જવાબદાર! શહેર અને જિલ્લા પ્રમુખનું નામ નક્કી કરવામાં પણ હાઇકમાન્ડ અવઢવમાં.....

Ahmedabad and other district prsident name not decide

અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને રાજકોટ એમ આઠ મહાનગર અને અને ૩૩ જિલ્લા ભાજપ પ્રમુખ માટે પ્રદેશ નિરીક્ષકો અને પ્રભારીઓની હાજરીમાં સેન્સ લેવાઈ ગયો હોવા છતાં બે મહિનાથી વધુ સમયગાળો વીતી જવાના કારણે આજ સુધી ભાજપ મહાનગર પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખનાં નામની પસંદગીની જાહેરાતમાં થઈ રહેલા વિલંબના પગલે પક્ષમાં નારાજગી સાથેનો આંતરિક ગણગણાટ શરૂ થઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ