કિસાન / પંજાબ, રાજસ્થાનમાં દેવું માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં: ખેડૂતોનો આક્રોશ

Ahmedabad Anand farmers demand loan waiver

દેવા માફી મુદ્દે અમદાવાદ જિલ્લાના સાણંદના ખેડૂતોએ રોષ ઠાલવ્યો, ખેડૂતોએ કહ્યું કે ઉદ્યોગોને સબસીડી તો ખેડૂતોને સહાય કેમ નહીં, સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ