વિરોધ / BRTSને વાંકે AMTS નો વાગશે મરણઘંટ? ચેરમેન અને કમિશનર આમને સામને

Ahmedabad AMTS service end because of BRTS

લાલબસનો વૈભવ તો નાશપ્રાય: બની જ ગયો છે ત્યારે ટુંક સમયમાં BRTSને વાંકે AMTSનો મરણઘંટ વાગવા જઈ રહ્યો છે. હજુ પણ અમદાવાદમાં AMTS જઈ શકે છે તેવી જગ્યાએ BRTS પહોંચી નથી શકી. BRTSની સમાંતર ચાલતી AMTS બંધ કરવા પર વિચારણાને લઇ AMTSના ચેરમેન નારાજ છે. AMTS બંધ થશે તો શહેરીજનોને મુશ્કેલી થશે. મુસાફરોએ AMTS કરતા BRTSમાં 3 ગણુ ભાડું ચૂકવવું પડશે. ત્યારે મ્યુનિ.કમિશનરની આ વિચારણાથી AMTS ચેરમેન નારાજ છે. 321 AMTS બસોને બંધ કરવાનો કારસો ઘડાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ