દૂર્ઘટના / અમદાવાદમાં મોટી દૂર્ઘટના ટળી : AMTS બસની બ્રેક ફેલ થતા ખાડામાં ખાબકી, 4 મુસાફરો ઘાયલ

Ahmedabad amts bus accident

અમદાવાદમાં એક મોટી દૂર્ઘટના ટળી ગયેલી જોવા મળી છે. શહેરમાં ચાલતી AMTS બસ વૈષ્ણોદેવી સર્કલ પાસે ખાડામાં ખાબકી હતી. બસ ખાડામાં ખાબકતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ દૂર્ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ