લોલમલોલ / અમદાવાદમાં AMCની ઓફિસમાં ચાલુ ફરજે અધિકારીઓ ફરમાવી રહ્યા છે આરામ

Ahmedabad Amc office officers are sleeping on duty

અમદાવાદમાં વિરાટનગરની AMCની ઓફિસમાં એક એવી હરકત સામે આવી છે જે જોઈને સામાન્ય પ્રજા ઉકળી ઉઠે. લોકોની ભીડ વચ્ચે કચેરીમાં અધિકારીઓ આરામ કરી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ