અમદાવાદ / AMCના કાળમુખા ડમ્પરે 6 વર્ષના બાળકને ચગદી નાખ્યું, પાંજરાપોળ પાસે સ્કૂલ જતા સમયે એક્ટીવા અફફેટે લેતા બની ઘટના

 Ahmedabad AMC Dumper hit Activa Mother injured, Child death police

1 જૂનને હતો મૃતક દહરનો જન્મદિવસ, 10 દિવસ પહેલા જ માસૂમ બાળકને ડમ્પર રૂપી કાળ ભરખી ગયો,અકસ્માતમાં માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ