ગોલમાલ / કેમેરાનું કૌભાંડ: ચોમાસામાં શહેર જળબંબાકાર પણ તોય કેમેરાના ફિડબેક માટે લાખો ચુકવાય છે

Ahmedabad AMC CCTV Camera l and t scandal

અમદાવાદ મનપા અને એજન્ટોની મિલિભગતને પગલે જે વસ્તુઓ કામ નથી આવતી તેના પણ લાખોના ચુકવણા કરવા પડે છે. CCTVનું પણ આવુ જ કેમેરા કૌભાંડ સામે આવ્યુ છે. કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પણ તે પ્રમાણે કામ થયુ છે કે નહીં તે રામ જાણે. કામગીરીનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવતુ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ