આપઘાત / અમદાવાદના અલ્પેશ પટેલ આત્મહત્યા કેસમાં મોટા માથાના નામ, જુઓ સુસાઈડ નોટમાં કોના કોના નામ

ahmedabad alpesh patel suicide case just like durlabh patel suicide case

હાઈ પ્રોફાઈલ દુલર્ભ પટેલ આપઘાત કેસ જેવા જ કેસ અમદાવાદમાં પણ નોંધાયો છે. અમદાવાદના અલ્પેશ પટેલે વડોદરા જઈને આપઘાત કર્યો છે પણ સુસાઈડ નોટમાં તમામ લોકોના નામ લખ્યા છે અને તેમાં ભૂમાફિયાની સંડોવણી હોવાનું ખુલ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ