ફરજિયાત / અમદાવાદ સહિત રાજ્યભરની RTOમાં હવે આ ફેરફાર કરાશે...

Ahmedabad all gujarat rto new high tech driving test track

અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓમાં  ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને હાઈટેક બનાવવામાં આવશે. આ નવા હાઈટેક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવા અંગેની ટેન્ડર સહિતની પ્રક્રિયા પણ વાહન વ્યવહાર વિભાગે શરૂ કરી દીધી છે, જેમાં નવા ટેસ્ટ ટ્રેકમાં ટ્રેક રૂટમાં જમીનમાં સેન્સર લગાવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ