દાદાગીરી / હું સરકારી અધિકારીની દીકરી છું, અમદાવાદ એરપોર્ટ પર યુવતીએ સુરક્ષાકર્મીને લાફો ચોડી દીધો, જાણો મામલો

Ahmedabad airport, young woman Neelam Dave slapped a CISF Soldier

અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ 2 પર CISF દ્વારા મુસાફર નીલમ દવેનું ફિઝિકલ બેગ ચેક કરતા ઉશ્કેરાઈને બેગને ફેંક્યું અને CISFના ઈન્સ્પેકટરને લાફો માર્યો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ