Photos / અમદાવાદ એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવો નજારો: મુસાફરો જમીન પર ચાદર પાથરી સૂતાં દેખાયા, ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ્સ ડિલે-કેન્સલ

Ahmedabad Airport looks like Railway station: Passengers seen sleeping on ground, many flights delayed-cancelled due to fog

અમદાવાદનું એરપોર્ટ પર જાણે બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન હોય તેવો નજારો જોવા મળ્યો છે. ફ્લાઇટની રાહ જોતાં જોતાં થાકી ગયેલા પેસેન્જર્સ અમદાવાદ એરપોર્ટની જમીન પર જ સૂઈ ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ