અમદાવાદ / એરપોર્ટ પરથી ત્રણ કિલો સોનું ઝડપાયું, ઇન્ટેલિજન્સ યુનિટે માહિતીના આધારે આરોપીની કરી ધરપકડ

Ahmedabad Airport Gold smuggling Intelligence arrest one people

અમદાવાદ એરપોર્ટ દાણચોરીનું હોટ ફેવરિટ હબ બની ગયું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ફરીએકવાર સોનું ઝડપાયું છે. ઇન્ટેલિજન્સ યુનિટે માહિતીના આધારે એરપોર્ટ પરથી ત્રણ કિલો સોનું ઝડપી પાડ્યું છે. જેમાં એક આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા 5 વર્ષમાં 1300 કરોડથી પણ વધુનું સોનું એરપોર્ટ પરથી ગુજરાતમાં ઘુસ્યું હોવાની એક શક્યતા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ