બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ દાણચોરી, 50 લાખના સોના સાથે મહિલા-પુરૂષની ધરપકડ
Last Updated: 03:30 PM, 5 December 2024
Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટ ઉપરથી ફરી એકવાર દાણચોરી ઝડપાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ 50 લાખના સોના સાથે એક મહિલા અને પુરૂષની ધરપકડ કરાઇ છે. જેદ્દાહથી આવેલા યુવક અને અબુધાબીથી આવેલી મહિલા પાસેથી સોનું મળ્યું હતું. આ સાથે મહિલા પાસેથી 1400 જેટલી સિગારેટ પણ મળી હતી. જેને લઈ કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : પેવેલિયન ગ્રાઉન્ડને લઇ વડોદરાની MS યુનિવર્સિટી ચર્ચામાં, સામે આવ્યો નવો વિવાદ
ADVERTISEMENT
અમદાવાદ એરપોર્ટ પર અવાર-નવાર દાણચોરી ઝડપાતી હોય છે. આ તરફ ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલ યુવક અને અબુધાબીથી આવેલ મહિલા પાસેથી સોનું અને સિગારેટ ઝડપાઇ છે. જેમાં મહિલા પાસેથી 1400 જેટલી સિગારેટ ઝડપાઇ છે. આ કાર્યવાહીમાં 50 લાખનું સોનું પણ ઝડપાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT