ભંગાણ / અમદાવાદના જાણીતા કન્સ્ટ્રક્શન બિઝનેસ ગ્રુપના પિતા-પુત્ર વચ્ચે આર્થિક સંબંધો તૂટ્યા

Ahmedabad agarwal builder group son and father breakup

અમદાવાદ શહેરના જાણીતા કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા અગ્રવાલ ગ્રુપને લઈને મહત્વના સમાચાર આવ્યાં છે. જેમાં કંપનીના MD સંજય અગ્રવાલ પિતા ચીમનલાલ અગ્રવાલ સાથે છેડો ફાડ્યો છે. આ અંગેની જાહેરાત પણ છાપામાં આપી છે. સંજય અંગ્રવાલે પિતા સાથે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કે આર્થિક બાબતોની જવાબદારીથી દૂરી બનાવી લીધી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ