વિવાદ / વિદ્યાર્થીઓનાં સપનાનું વિમાન ક્રેશ, સ્કૂલની બેદરકારીથી ઉડાનને લાગી ઝંઝાર!

Ahmedabad Aeronautical Aviation School building seal by Mehsana municipality due to pending taxes

ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ મેળવીને આકાશને આંબવાના સપનાઓ જોતાં વિદ્યાર્થીઓને નિરાશા સાંપડે તેવી ઘટના વિકાસની દુહાઈ દેતા ગુજરાતમાં બની છે. મહેસાણા સ્થિત અમદાવાદ એરોનોટિક એવિએશનન ઘોર ઉપેક્ષાને કારણે આજે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. એવિએશન સ્કૂલ અને મહેસાણા નગરપાલિકા વચ્ચેનાં વેરા વિવાદમાં વિદ્યાર્થીઓ  ફસાયાં છે. તો કઈ રીતે એક એવિએશન સ્કૂલનાં વિદ્યાર્થીઓ સાથે ખેલાયો છે આ જુગાર તે જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ