ખૂની ખેલ / અમદાવાદમાં દીકરીને હેરાન ન કરવાનો ઠપકો આપતા યુવકે ઝીંક્યા છરીના ઘા, પિતરાઈ ભાઇનું મોત

ahmedabad accused attacked him with a knife and the youth died during treatment

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં આરોપીઑએ છરી વડે હુમલો કરતાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ