અમદાવાદ / છેતરપિંડીની ફરીયાદ લખવા પોલીસકર્મીએ માંગી લાંચ, વેપારીએ એવું કર્યું કે કહેશો 'મરદનો બચ્ચો' !

AHMEDABAD: A policeman demanded a bribe to lodge a complaint of fraud.

અમદાવાદના વેપારીએ છેતરપિંડીમાં લાખો ગુમાવ્યા પછી કાલૂપૂર પોલીસ સ્ટે,ના કોન્સ્ટેબલે ફરિયાદ નોંધવાના 60 હજાર માંગ્યા.વેપારીએ ACBમાં ધક્કા ખાધા. જવાબ ના મળતા લીધું કોર્ટનું શરણ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ