છેતરાયા / 'વિદેશ જવાના વર્ક પરમિટના વીઝા આપીશું', જો કોઈ તમને આવું કહે તો ચેતજો, 100 લોકોના પૈસા ગયા પાણીમાં

Ahmedabad, a gang cheated more than 100 people on the pretext of foreign work permit visas

વિદેશ જવા ઇચ્છુક લોકોએ ચેતવાની જરૂર છે. ટોળકીએ એક કે બે નહિ પરતું 100થી વધુ લોકો સાથે ઠગાઈ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ