હત્યા / અમદાવાદમાં કચરાના ઢગલામાંથી હાથ, પગ, માથું કપાયેલી હાલતમાં મળી લાશ, પોલીસ થઇ દોડતી

Ahmedabad a dead body was found with arms legs and head cut off from a garbage heap

અમદાવાદમાં હાથ, પગ, માથું કપાયેલી હાલતમાં કચરાના ઢગલામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે. આ મામલે પોલીસ પણ દોડતી થઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ