અમદાવાદ / સાસુએ જમાઈ અને વેવાઈ સામે ફરિયાદ કરી જેલમાં ધકેલ્યા, રૂપિયાનો વટ્ટ અને ઘમંડ તોય ન ઉતર્યો, કેસ જાણી નવાઈ પામશો

Ahmedabad a complaint was registered for grabbing 3.25 crores on the pretext plot

અમદાવાદમાં જે પ્લોટ પોતાના નામે નથી તેવો પ્લોટ વેચાણના બહાને 3.25 કરોડ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. પ્રખ્યાત બિલ્ડરના સાળા અને તેના બે પુત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સેટેલાઈટ પોલીસે 2ની ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ