શિક્ષણ / અમદાવાદની ચાણક્ય સ્કૂલમાં KGમાં એડમિશન લેવાં 10 ડિગ્રીની કડકડતી ઠંડીમાં 500 વાલીઓ 24 કલાક ઉભા રહ્યા

ahmedabad 500 people in que from night to day for school admission

પહેલા અંગ્રેજી માધ્યમની સારી શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે લાઈનો લાગતી હતી પરંતુ હવે એવું નથી રહ્યું. શિક્ષણ વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં કડકડતી ઠંડીમાં જુનિયર કેજીમાં બાળકના પ્રવેશ માટે કતારો લાગી હતી. સરકાર દ્વારા એટલીસ્ટ શિક્ષણની વ્યવસ્થા હોય તો પણ સારૂ. એક બાજુ સરકાર સરકારી શાળાઓનું મર્જર કરી રહી છે અને બીજી બાજુ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે લાઈનો લાગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ