AMC / અમદાવાદમાં ચાર આસિ. મ્યુનિ. કમિશનરને મહત્ત્વના વિભાગની ફાળવણી

Ahmedabad 4 assistant municipal commissioner posted on important departments

AMCના ચાર આસિ. મ્યુનિ. કમિશનરને સ્માર્ટ સિટી, ઇ-ગવર્નન્સ, વિજિલન્સ અને ઇજનેર વિભાગ એમ 4 મહત્વના વિભાગોની સીધી દેખરેખ રાખવી પડશે. આ ઉપરાંત તેમને રૂ. પાંચ લાખ સુધીનાં ટેન્ડરને મંજૂરી આપવાની સત્તા સોંપાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ