ચિંતાજનક / મે મહિનામાં અમદાવાદમાં કોરોનાના કુલ મોત પૈકી 34% દર્દીઓને અન્ય કોઈ રોગો નહોતા!

Ahmedabad: 34% of 642 deaths in May had no co morbidities

અમદાવાદ શહેરમાં 29 મે સુધી 789 લોકોએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. આખા વિશ્વમાં જેમને પહેલેથી બીજા રોગો છે અર્થાત કો મોર્બિડિટી હોય તેવા લોકો કોરોનાથી મોતના વધુ જોખમમાં રહે છે. જો કે અમદાવાદમાં આ આંકડા જુદો જ ચિતાર આપી રહ્યા છે. અહીં મે મહિનામાં 642 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા હતા જે પૈકી 34% લોકો કોઈ અન્ય રોગ જેવા કે ડાયાબિટીઝ, હાયપરટેન્શન, કિડનીના રોગ, હૃદયરોગ, અસ્થમા જેવા રોગો નહોતા.  અર્થાત આ દર્દીઓ કો મોર્બિડ નહોતા તેમ છતાં તેઓ મોતને ભેટ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ