અમદાવાદ / સરકારે આદેશ તો આપી દીધો પરંતુ 31 ડિસેમ્બરે દારૂડિયાને પકડવા કેવી રીતે? આ સૌથી મોટી મૂંઝવણ

ahmedabad 31st party liquor party police action plan

કોરોના વાઇરસની દહેશત ચારેય દિશામાં ફેલાયેલી છે ત્યારે દારૂ‌િડયાઓને પકડવા માટે પોલીસ ટેન્શનમાં આવી ગઇ છે. નાતાલના પર્વમાં લોકો દારૂની પાર્ટી કરતા હોય છે, તેમને પકડવા માટે પોલીસ પાસે બ્રેથ એનેલાઇઝર છે, પરંતુ કોરોનાનો ચેપ બીજાને લાગે નહીં તે માટે પોલીસ આ વખતે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરવાની નથી ત્યારે કોઇ દારૂ‌િડયાનાં મોઢાં પણ સૂંઘવાની નથી ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે દારૂડિયાઓને કેવી રીતે પકડવા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ