ઉજવણી / અમદાવાદમાં નશાખોર યુવાનોને નવાવર્ષની નશીલી ઉજવણી ભારે પડી, સવાર જેલમાં પડી

Ahmedabad 218 drunk man caught on new year celebration 2020

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓએ નવા વર્ષને વધાવ્યું હતુ. પરંતુ કેટલાકે વર્ષના છેલ્લા દિવસની સાંજ નશીલી બનાવી હતી પરંતુ પોલીસે પણ આ વખતે એકશનમાં હતી રાતના 12 વાગ્યા સુધીમાં 218 અમદાવાદી યુવાનો પીધેલી હાલતમાં ઝડપાયા હતા જેમની નવા વર્ષની સવાર જેલમાં પડી હતી. જો કે દારૂબંધીમાં પણ દારૂ આવે છે ક્યાંથી તે વિચાર ભરી વાત છે.

બ્રેકિંગ ન્યૂઝ