અમદાવાદ / ફેક કોલથી યુવતીએ જાળમાં ફસાવી આટલા લાખ ખંખેર્યા  

Ahmedabad 10 lakhs fake call and for HDFC life insurance policy

બેન્ક, એટીએમ, ક્રેડિટકાર્ડ કે કમિશનના નામે  ફોન કોલ્સ આવે તો ચેતી જજો, કારણ કે તેમાં માગવામાં આવતી ખાતાની માહિતી તેમજ એટીએમની વિગત લઈ બારોબાર રૂપિયા ટ્રાન્સફર કરવાના, ઓનલાઈન ખરીદીનાં પેમેન્ટ ચૂકવવાનાં કિસ્સા વધી ગયા છે. આમ છતાં લોકો વિશ્વાસ મૂકીને ઠગાઈનો ભોગ બનતા હોય છે. આવી જ એક ઘટનામાં બોડકદેવનો યુવક ઠગાઈનો ભોગ બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ