કાર્યવાહી / સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું ઉલ્લંઘન થતા અમદાવાદનો સેન્ટ્રલ મોલ AMC એ કર્યો સીલ

અમદાવાદ સેન્ટ્રલ મોલમાં ગ્રાહકોને આકર્ષવા માટો 50 ટકાની ઓફર જાહેર કરાયા બાદ લોકોની ભીડ જામી હતી. આ ભીડના કારણે કોરોનાની ગાઇડલાઇન, સોશિયલ ડિસ્ટન્સિંગના રિતસરના ધજાગરા ઉડાતા મનપાએ શહેરનાં આંબાવાડીમાં આવેલ સેન્ટ્રલ મોલને સીલ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ