ચિંતા / કોરોના બાદ અમદાવાદ સપડાયું આ રોગના ભરડામાં, સાવચેત ન રહ્યા તો તમે પણ બની શકો છો ભોગ

Ahmedaabad chikungunya Epidemic

શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટયું હોવાનો મ્યુનિ. સત્તાવાળાઓનો દાવો છે. હવે કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ખાસ્સો એવો ઘટાડો દરરોજ પ્રસિદ્ધ થતી અખબારી યાદીમાં દર્શાવાઇ રહ્યો છે. એટલે કોરોનાના મામલે અમદાવાદીઓ માસ્ક સતત પહેરી તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પણ અમુક અંશે રાહત મેળવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ