રાજનીતિ / મોદી અને શાહે પડકાર ફેંક્યો છે, નબળું નથી પડવાનું, હાર આપવાની છેઃ અહેમદ પટેલ

Ahmed patel statement on maharashtra politics pm modi and amit shah has challenged

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે  અહેમદ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કોંગ્રેસના ધારાસભ્યોને સલાહ-સૂચન આપી રહ્યાં છે. અહેમદ પટેલ કોંગ્રેસના ધારાસભ્યોને કહી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ