મોટા સમાચાર / કોંગ્રેસ નેતા અહેમદ પટેલની તબિયતને લઇને સાંભળો દિકરી મુમતાઝે શું કહ્યું ઓડિયો સંદેશમાં

Ahmed patel stable significantly better than at time of hospitalisation says daughter

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની દિકરીએ બુધવારે કહ્યું કે છેલ્લા કેટલાંક દિવસોથી ગુરુગ્રામની એક હોસ્પિટલમા દાખલ તેમના પિતા અહેમદ પટેલની તબિયતમાં થોડો સુધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ