કોર્ટ / 2017ની રાજ્યસભા ચૂંટણી વિવાદ મામલે કોર્ટમાં અહેમદ પટેલની ઉલટ તપાસ, આવતીકાલે વધુ જુબાની લેવાશે

Ahmed Patel Gujarat High Court Rajya sabha election ahmedabad

રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ સામે ઇલેક્શન પિટિશનની ટ્રાયલનો મામલે સિનિયર ધારાશાસ્ત્રી પી. ચિદમ્બરમ HCમાં આજે રજૂઆત કરી હતી. અહેમદ પટેલે આજે કોર્ટમાં જુબાની આપી હતી. અહેમદ પટેલે પોતના પર લગેલા તપાસ અંગેના સોગંદનામામાં આરોપોને નકાર્યા હતા. તેમજ બળવંતસિંહ રાજપૂત પર સોગંદનામામાં આરોપ મુક્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ