ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દુઃખદ / નરેશ કનોડિયા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ કોરોના સામે જંગ હારી ગયા

Ahmed Patel death after corona positive rahul gandhi tweet on it

ગુજરાતમાં કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે એક પછી એક દિગ્ગજ અભિનેતા અને નેતા કોરોનાના શિકાર બની રહ્યા છે. નરેશ કનોડિયા બાદ હવે અહેમદ પટેલનું નિધન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ