અમદાવાદ / ભાન વગરની વાનઃ નિકોલની દેવસ્ય સ્કૂલ વાનમાં સામે આવી ગેરરીતિ

Ahmadabad School Van Malfunction

અમદાવાદની સ્કૂલોમાં ચાલતી સ્કૂલવાનનું VTVએ રિયાલિટી ચેક હાથ ધર્યું છે. જેમાં નિકોલની દેવસ્ય સ્કૂલમાં ચાલતી વાનમાં ગેરરીતિ સામે આવી છે. સ્કૂલના તમામ વાહનો મોડીફાઈડ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ