અમદાવાદ / રિવરફ્રન્ટ પર અશ્લીલ હરકત કરતાં પ્રેમી યુગલો પર પોલીસની લાલ આંખ

Ahmadabad Riverfront  Lover couple Arrested dirty

સાબરમતી નદી ખાતે રિવરફ્રન્ટ બન્યા પછી શહેરનાં યંગસ્ટર માટે રિવરફ્રન્ટ લવર્સ પોઇન્ટ તરીકે હોટ ફેવરિટ થયું છે. રોજબરોજ મોટી સંખ્યામાં પ્રેમી યુગલ એકાંત પળ માળવા માટે રિવરફ્રન્ટ પર આવે છે. ત્યારે પોલીસે આવાં પ્રેમી યુગલો સામે લાલ આંખ કરી છે. ગઇ કાલે જાહેરમાં જાહેરમાં બીભત્સ અને અશ્લીલ  હરકતો કરતાં  પ્રેમી યુગલની રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ધરપકડ કરીને તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ