અમદાવાદ / નારોલ નજીક કોઝી હોટલ પાસે સિલેન્ડર બ્લાસ્ટ, બેનાં મોત

Ahmadabad narol  Cylinder blast two death

અમદાવાદના નારોલ-ઈસનપુર હાઈવે પર આવેલી કોઝી હોટલની સામે આનંદ એસ્ટેટમાં ગેસ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ મકાનમાં બ્લાસ્ટ થતાં 2 લોકોના મોત થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ